dharv's videos

મંગળવાર, 13 ઑક્ટોબર, 2020

સમીકરણ ઉકેલો || solve equation

 

·         સમીકરણ ઉકેલો

ઉદાહરણ:

       -2(x+3)=8  
              
      બંને બાજુ (-2) વડે ભાગતા,

        -2(x+3)/(-2)=8/(-2)

        X+3=-4

       3 ને જમણી બાજુ ખસેડતા,

        X=-4-3

        X=-7

શુક્રવાર, 9 ઑક્ટોબર, 2020

વિજ્ઞાન ધોરણ ૭ પાઠ ૭

ગુરુવાર, 8 ઑક્ટોબર, 2020

સાદા સમીકરણો || simple equation

 

·                  વિધાનને સમીકરણ સ્વરૂપે લખવું

૧. x ના ત્રણ ગણામાં 11 ઉમેરતા 32 મળે.

ઉકેલ : 3x+11=32

૨.m ના ચોથા ભાગમાં 7 બાદ કરતા 3 મળે.

ઉકેલ : m/4 -7 = 3

  • સમીકરણને વિધાન સ્વરૂપે લખવું

1.5x-3=65

ઉકેલ : x ના 5 ગણામાંથી 3 બાદ કરતા 65 મળે.

     2.x/3=6

ઉકેલ : x નો ત્રીજો ભાગ 6 થશે.

તો ચાલો એક નાની ક્વીઝ રમી લઈએ 
સૌ થી નીચે > બટન દબાવતા સ્લાઈડ બદલશે 
અંતે પરિણામ જોઈ શકાશે 



·      

બુધવાર, 7 ઑક્ટોબર, 2020

simple equation ||સાદા સમીકરણો

 

·                  કૌંસમા આપેલી કિમતો આપેલા સમીકરણનો ઉકેલ છે ક નહી તે તપાસો

૧. n+5=19 (n=1)

ઉકેલ : n=1 મૂકતા ,

          1+5=6

     અહી જવાબ 19 આવો જોઈએ પરંતુ 6 આવે છે, માટે આપેલી કિમત સમીકરણનો ઉકેલ નથી.

૨. 4p-3=13 (p=4)

ઉકેલ : P=4મૂકતા,

          =4(4)-3

=16-3

=13

અહી સમીકરણ સંતુલિત થાય છે.

  • તો ચાલો આ બાબતની પ્રેક્ટીસ રમત દ્વારા કરીએ 


સોમવાર, 5 ઑક્ટોબર, 2020

એકમ કસોટી -૨૦૨૦ || PERIODIC TEST-2020-21

                            

                     જીસીઇઆરટી દ્વારા હાલના કોરોનાની મહામારીના સમયગાળામાં શાળાના વિદ્યાર્થીઓને ઘરે બેઠા વિવિધ માધ્યમોની મદદથી  ભણાવવામાં આવે છે. તેનું મૂલ્યાંકન થાય તે હેતુથી  પ્રાથમિક શાળાઓમાં દરેક માધ્યમમાં ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે સામયિક મૂલ્યાંકન કસોટી યોજાય છે. જે વિદ્યાર્થીઓ સુધી હાર્ડ કોપી અથવા સોફ્ટ કોપીમાં કસોટીઓ પહોંચતી કરવાની હોય છે.જે અહી મુકેલ છે ,જે તમને વર્તમાનમાં અને ભવિષ્યમાં પુનરાવર્તન માટે ઉપયોગી બની શકે.




    • જુલાઈ માસની એકમ કસોટી(ગુજરાતી,ગણિત ધોરણ ૩ થી ૮)   CLICK HERE





    • આવનાર દરેક સામાયિક કસોટીની માહિતી CLICK HERE

    https://www.dharvgor.in/
    https://www.dharvgor.in/p/ict.html

















    Wikipedia

    શોધ પરિણામો