dharv's videos

બુધવાર, 8 જુલાઈ, 2020

Std 3 ગણિત


એકી સંખ્યા 
                  એવી કોઈ પણ સંખ્યા જેને બે સરખા ભાગમાં વિભાજીત કરી શકાય નહિ . 
                  ઉદા.  ૩ , ૮૭૧ , ૯૮૭ .............
➨  બેકી સંખ્યા 
                  એવી કોઈ પણ સંખ્યા જેને બે સરખા ભાગમાં વિભાજીત કરી શકાય . 
                  ઉદા.  ૩૨ , ૮૭૧૪ , ૯૮૭૬ .............               
એકી સંખ્યાના એકમનો અંક  1, 3, 5, 7, 9.
➨ બેકી સંખ્યાના એકમનો અંક  2, 4, 6, 8 અને 0 
સ્વાધ્યાય 
  • એકી સંખ્યા શોધો  Click Here
  • બેકી સંખ્યા શોધો  Click Here

Wikipedia

શોધ પરિણામો