·
વિધાનને સમીકરણ સ્વરૂપે લખવું
૧. x ના ત્રણ ગણામાં 11 ઉમેરતા 32 મળે.
ઉકેલ : 3x+11=32
૨.m ના ચોથા ભાગમાં 7 બાદ કરતા 3 મળે.
ઉકેલ : m/4 -7 = 3
- સમીકરણને વિધાન સ્વરૂપે લખવું
1.5x-3=65
ઉકેલ : x ના 5 ગણામાંથી 3 બાદ કરતા 65 મળે.
2.x/3=6
ઉકેલ : x નો ત્રીજો ભાગ 6 થશે.
તો ચાલો એક નાની ક્વીઝ રમી લઈએ સૌ થી નીચે > બટન દબાવતા સ્લાઈડ બદલશે અંતે પરિણામ જોઈ શકાશે
·
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો