dharv's videos

સોમવાર, 31 ઑગસ્ટ, 2020

2048 GAME

 

             2048 એ એક સરળ સરવાળા આધારિત પઝલ ગેમ છે. આ તર્કશાસ્ત્ર પઝલ રમતનો આનંદ માણી શકો છો.

 

·         કેમનું રમવાનું:


           બધી ટાઇલ્સ ખસેડવા માટે સ્વાઇપ કરો (ઉપર, નીચે, ડાબે, જમણે) દરેક સ્વાઇપ કર્યા પછી, 2 અથવા 4 ની નવી ટાઇલ એક રેન્ડમ ખાલી સ્થળે દેખાશે. જ્યારે સમાન ટચમાં આજુબાજુમાં સમાન સંખ્યા આવશે , ત્યારે તેઓ એકમાં મર્જ થાય છે. 2 + 2 = 4, 4 + 4 = 8, 8 + 8 = 16, 16 + 16 = 32, 32 + 32 = 64, 64 + 64 = 128, ..., 256 .. 512 .. 1024 ... , 2048


·         તો ચાલો શરુ કરીએ




CLICK HERE FOR START GAME

< , > , = game

         આપણે ગાણિતિક સંખ્યાઓ અને તેના સ્થાન વિશે તો જાણતા જ હશું.દરેક સંખ્યા પોતાનું એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. દરેક સંખ્યા કેટલીક સંખ્યા થી નાની તો કેટલીક સંખ્યાથી મોટી હશે. જેમકે , ૯ એ ૮ થી મોટી અને ૧૦ થી નાની છે 

જેને ગાણિતિક ભાષામાં આ રીતે લખી શકાય,

                                9<10  or 10>9

                                9>8  or  8<9

તો ચાલો આ વાતનો મહાવરો કરવા એક રમત રમીએ ,

રમત રમવા માટે 

CLICK HERE

   THANK YOU

રવિવાર, 30 ઑગસ્ટ, 2020

પાયાનું ગણિત

  • સરવાળા ,બાદબાકી,ગુણાકાર અને ભાગાકાર નો મહાવરો કરવાની ખૂબ સરળ અને રસપ્રદ આ રમત છે .
  • તમે તમારી ઈચ્છા મુજબ અહી difficulty set  કરી શકો છો.
  • ત્યારબાદ જે પ્રક્રિયાનો મહાવરો કરવા ઈચ્છતા હો સરવાળા ,બાદબાકી,ગુણાકાર ,ભાગાકાર એ પસંદ કરો 
  • અને રમતનો આનંદ માણો


 

     THANK YOU

શુક્રવાર, 28 ઑગસ્ટ, 2020

સંખ્યાનો વર્ગ અને ઘન

સંખ્યાનો વર્ગ :
                        કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે તે જ સંખ્યાનો તેની સાથે ગુણાકાર કરવો .
ઉદા. 1 નો વર્ગ=1*1= 1
         2 નો વર્ગ=25*25= 625 

1

1*1

1

 

11

11*11

121

2

2*2

4

 

12

12*12

144

3

3*3

9

 

13

13*13

169

4

4*4

16

 

14

14*14

196

5

5*5

25

 

15

15*15

225

6

6*6

36

 

16

16*16

256

7

7*7

49

 

17

17*17

289

8

8*8

64

 

18

18*18

324

9

9*9

81

 

19

19*19

361

10

10*10

100

 

20

20*20

400


તો ચાલો આવી રીતે ૧ થી ૨૦ અંક સુધીના વર્ગનો મહાવરો નીચે આપેલી ક્વીઝ ના માધ્યમથી કરીએ 

સંખ્યાનો ઘન :
                        કોઈ પણ સંખ્યાનો ઘન એટલે તે જ સંખ્યાનો તેની સાથે ૩ વખત ગુણાકાર કરવો .
ઉદા. 1 નો ઘન =1*1*1= 1
         2 નો વર્ગ=25*25*25= 15625

1

1*1*1

1

2

2*2*2

8

3

3*3*3

27

4

4*4*4

64

5

5*5*5

125

6

6*6*6

216

7

7*7*7

343

8

8*8*8

512

9

9*9*9

729

10

10*10*10

1000


તો ચાલો આવી રીતે 1 થી 15 અંક સુધીના ઘનનો મહાવરો નીચે આપેલી ક્વીઝ ના માધ્યમથી કરીએ 

બુધવાર, 26 ઑગસ્ટ, 2020

ઘડીયા(tables)

કોઈ પણ ઘડીયાનો મહાવરો ખુબ સરળ રીતે ........
  • પ્રથમ Generate Question પર  click કરો અને તમને જે ઘડીયાનો મહાવરો કરવો છે તે અંક લખો જેમકે ,2,6,100,1.5,2.25 વગેરે 
  • ત્યારબાદ દરેક ઘડિયા માં ખાલી જગ્યા પૂરો 
  • અને અંતે check ans. પર click કરો

Maths Questions

? x 1 =

? x 2 =

? x 3 =

? x 4 =

? x 5 =

? x 6 =

? x 7 =

? x 8 =

? x 9 =

શુક્રવાર, 21 ઑગસ્ટ, 2020

Basic Calculator

Basic Calculator

ગુરુવાર, 20 ઑગસ્ટ, 2020

Age Calculator


Find Your Age
Birth Date*:

Calculate your age**

Adsense Code
Age
* The year here is 365/366 days and the month here is 28/29/30/31 days, that means your birthday may not mean you will be 0 days old.
**Don't worry I will not share your input.

Wikipedia

શોધ પરિણામો