dharv's videos

શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2020

એસીડ અને તેના ગુણધર્મો

એસીડ અને તેના ગુણધર્મો 



એસિડના ગુણધર્મો

·         કોઈપણ પદાર્થ કે જે સ્વાદમાં  ખાટો છે,

·         ચોક્કસ સૂચકાંકોના રંગમાં ફેરફાર કરે છે (દા.ત., ભૂરા લિટમસ કાગળને લાલ કરે છે),

·         હાઇડ્રોજનને મુક્ત કરવા માટે કેટલાક ધાતુઓ (દા.ત., લોખંડ) સાથે પ્રતિક્રિયા આપે છે.

·         એસિડના ઉદાહરણોમાં ખનિજ એસિડ તરીકે ઓળખાતા અકાર્બનિક પદાર્થો,ખાટાફળો,લીંબુ,પાલક , સલ્ફ્યુરિક, નાઈટ્રિક, હાઇડ્રોક્લોરિક અને ફોસ્ફોરિક એસિડ્સ અને કાર્બોક્સિલિક એસિડ, સલ્ફોનિક એસિડ અને ફિનોલ જૂથોના કાર્બનિક સંયોજનો શામેલ છે.

·          આવા પદાર્થોમાં એક અથવા વધુ હાઇડ્રોજન અણુ હોય છે જે, સોલ્યુશનમાં, ધનચાર્જ કરેલા હાઇડ્રોજન આયનો તરીકે પ્રકાશિત થાય છે.

·         એસીડ હળદર પત્રને લીલાશ પડતા પીળા રંગમાં ફેરવે છે.

·         એસીડ જાસુદ પત્રને કિરમજી રંગમાં ફેરવે છે.

 

  • તો ચાલો આ બાબતની પ્રેક્ટીસ રમત દ્વારા કરીએ 

click here to play game



https://dharvgor.blogspot.com/p/std-7.html

https://dharvgor.blogspot.com/

https://dharvgor.blogspot.com/search/label/STD%207

બુધવાર, 9 સપ્ટેમ્બર, 2020

પ્રકરણ ૬ વર્ગ અને વર્ગમૂળ

પ્રકરણ ૬  વર્ગ અને વર્ગમૂળ 




સંખ્યા

વર્ગ

સંખ્યા

વર્ગ

સંખ્યા

વર્ગ

1

1

11

1

21

441

2

4

12

144

22

484

3

9

13

169

23

529

4

16

14

196

24

576

5

25

15

225

25

625

6

36

16

256

26

676

7

49

17

289

27

729

8

64

18

324

28

784

9

81

19

361

29

841

10

100

20

400

30

900

  •  આ કોષ્ટક પરથી કહી શકાય કે જો કોઈ સંખ્યાના એકમનો અંક 1 અથવા  9 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક 1 હશે .
  • જો કોઈ સંખ્યાના એકમનો અંક 2 અથવા  8 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક  4 હશે .
  • જો કોઈ સંખ્યાના એકમનો અંક 3 અથવા  7 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો     અંક  9 હશે .
  • જો કોઈ સંખ્યાના એકમનો અંક 4 અથવા  6 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો     અંક  6 હશે .
  • જો કોઈ સંખ્યાના એકમનો અંક 5 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક 5 હશે .
  • જો કોઈ સંખ્યાના એકમનો અંક 0 હોય તો તે સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યાના એકમનો અંક 0 હશે .
  • તો ચાલો આ બાબતની પ્રેક્ટીસ રમત દ્વારા કરીએ 

                                     આપેલ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળશે

click here to play game



શુક્રવાર, 4 સપ્ટેમ્બર, 2020

આપણી આસપાસ થતા ફેરફારો

                
                  આપણે બધાએ જોયૂ હશે કે આપણી આસપાસ કેટલાક ફેરફાર જાતેજ થાય છે તો કેટલાક ફેરફાર આપણે આપડી અનુકુળતા માટે કરતા હોઈએ છીએ .જેમકે,ઝાડ નું મોટું થવું,ફૂગો ફુલાવો,ઠંડી કે ગરમી થવી, પુષ્પનું ખીલવું ,પાક તૈયાર થવો વગેરે...
                 પદાર્થને ગરમ કે ઠંડુ કરવાથી,તેના નાના ટુકડા કરવાથી,તેને વધુ કે ઓછું દબાણ આપવાથી,તેને અન્ય પદાર્થ સાથે મિશ્રિત કરવાથી આમ અલગ અલગ રીતે તેમાં કેટલાક ફેરફાર કરી શકાય છે.
                    પણ શું બધા જ ફેરફાર ઉલટાવી શકાય તેવા હોય છે ? તો ચાલો આવા કેટલાક ફેરફારો વિશે વિચારીએ અને જવાબ આપવાનો પ્રયત્ન કરીએ

                    અહી કેટલાક ફેરફાર આપ્યા છે તે ઉલટાવી શકાય કે નહી તે પ્રમાણે તેમાં ટીક કરો,અને અંતે 

submit કરવાનું ભૂલતા નહી.



thank you


બુધવાર, 2 સપ્ટેમ્બર, 2020

ભારતના મહાન ગણિતજ્ઞ

  અહી ભારતના ગણિતજ્ઞની બાયોગ્રાફી જે વિવિધ તજજ્ઞો દ્વારા બનાવવામાં આવી છે, તે આપીને આવી મહાન વિભૂતિનો પરિચય આપવાનો પ્રયાસ કરેલ છે. દરેકનું જીવન રોચક અને આપણે ભારતીય હોવા પ્રત્યે ગૌરવ અપાવે તેવું છે. દરેક વિડીઓ પૂર્ણ જોશો અને આપણે મેળવેલ વારસાને સમજવાની કોશિશ કરશો.

૧. આર્યભટ :




2.ભાસ્કરાચાર્ય :




3.વરાહ મિહિર  :



4. બોધાયન :



5. રામાનુજન :




6.વશિષ્ઠ નારાયણ  




7.સી .આર . રાઓ :




8.શકુંતલાદેવી :



સોમવાર, 31 ઑગસ્ટ, 2020

2048 GAME

 

             2048 એ એક સરળ સરવાળા આધારિત પઝલ ગેમ છે. આ તર્કશાસ્ત્ર પઝલ રમતનો આનંદ માણી શકો છો.

 

·         કેમનું રમવાનું:


           બધી ટાઇલ્સ ખસેડવા માટે સ્વાઇપ કરો (ઉપર, નીચે, ડાબે, જમણે) દરેક સ્વાઇપ કર્યા પછી, 2 અથવા 4 ની નવી ટાઇલ એક રેન્ડમ ખાલી સ્થળે દેખાશે. જ્યારે સમાન ટચમાં આજુબાજુમાં સમાન સંખ્યા આવશે , ત્યારે તેઓ એકમાં મર્જ થાય છે. 2 + 2 = 4, 4 + 4 = 8, 8 + 8 = 16, 16 + 16 = 32, 32 + 32 = 64, 64 + 64 = 128, ..., 256 .. 512 .. 1024 ... , 2048


·         તો ચાલો શરુ કરીએ




CLICK HERE FOR START GAME

Wikipedia

શોધ પરિણામો