dharv's videos

બુધવાર, 10 સપ્ટેમ્બર, 2025

STD 7 II SCIENCE II CH 1 II PART 1

પાઠ ૧: વનસ્પતિમાં પોષણ - ક્વિઝ

પાઠ ૧: વનસ્પતિમાં પોષણ - ક્વિઝ

1. છોડમાં ખોરાક બનાવવાની ક્રિયા કઈ છે?
2. કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજને શું કહે છે?
3. પોતાનો ખોરાક જાતે બનાવતા સજીવોને શું કહે છે?
4. બીજાની ઉપર આધાર રાખતા સજીવોને શું કહે છે?
5. પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી લીલું રંગીન દ્રવ્ય કયું છે?
6. પ્રકાશ સંશ્લેષણ માટે કયો પ્રકાશ જરૂરી છે?
7. પાંદડાના રંધ્રો કયા વાયુનું ગ્રહણ કરે છે?
8. રંધ્રો બંધ થાય તો કઈ ક્રિયા અટકી જાય?
9. પ્રકાશ સંશ્લેષણમાં કયું અણુ બને છે?
10. પ્રકાશ સંશ્લેષણ દરમ્યાન છોડ કયું વાયુ છોડે છે?
11. પ્રકાશ સંશ્લેષણ દરમ્યાન છોડ કયો વાયુ ગ્રહણ કરે છે?
12. પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી કાચામાલ કયા છે?
13. કીટખાઉ છોડ કયો છે?
14. ક્ષયજીવી પોષણ લેવો એવો કયો સજીવ છે?
15. પરજીવી છોડનું ઉદાહરણ કયું છે?
16. લાયકેન કયા બે સજીવોનો સહજીવન છે?
17. રાઈઝોબિયમ કયા છોડની મૂળમાં રહે છે?
18. જમીનમાં નાઇટ્રોજન કોણ ભરે છે?
19. કયા તત્ત્વ વગર પ્રકાશ સંશ્લેષણ શક્ય નથી?
20. છોડ કાર્બોહાઈડ્રેટ કયા સ્વરૂપમાં સાચવે છે?
21. સુરક્ષા કોષો કયા ભાગના છે?
22. ક્ષયજીવી પોષણમાં સજીવો શું ખાય છે?
23. આંશિક પરપોષી છોડનું ઉદાહરણ કયું છે?
24. ગોબર ખાતર જમીનમાં કયું તત્ત્વ વધારે છે?
25. રાઈઝોબિયમ છોડને કયું તત્ત્વ પૂરો પાડે છે?
હાલનું સ્કોર: 0

STD 7 II SCIENCE II CH 1 II PART 2

પાઠ ૧: વનસ્પતિમાં પોષણ - ક્વિઝ

પાઠ ૧: વનસ્પતિમાં પોષણ - ક્વિઝ

26. જમીનમાં પોષક તત્ત્વોની ભરપાઈ કેવી રીતે થાય છે?
27. ખેડૂત જમીનમાં પોષક તત્ત્વોની કમી પૂરી કરવા શું ઉમેરે છે?
28. ગોબર ખાતર જમીનને કયા તત્ત્વથી સમૃદ્ધ કરે છે?
29. કયા વાયુની પુનઃભરપાઈ જમીનમાં જરૂરી છે?
30. પિચર આકારના પાન કયા છોડમાં જોવા મળે છે?
31. રંધ્રોનું નિયંત્રણ કોણ કરે છે?
32. હરિતદ્રવ્ય કયા ભાગમાં મળે છે?
33. કોષનું નિયંત્રણ કેન્દ્ર કયું છે?
34. કોષમાં પડદાને શું કહે છે?
35. સુરક્ષા કોષો કયા ભાગ સાથે જોડાયેલા છે?
36. ક્ષયજીવી પોષણમાં સજીવો ખોરાક ક્યાંથી મેળવે છે?
37. પીળા પાનવાળો છોડ પ્રકાશ સંશ્લેષણ કરી શકે?
38. લાયકેન કોના સહજીવનથી બને છે?
39. મચ્છરિયો પિચર પ્લાન્ટમાં ક્યાં ફસાય છે?
40. છોડ ખોરાક કયા સ્વરૂપમાં બનાવે છે?
41. પાનની અંદરનો લીલો રંગ ક્યા કારણે છે?
42. પોષણ શબ્દનો અર્થ શું છે?
43. જીવંત સજીવોને જીવન માટે શું જરૂરી છે?
44. ઊર્જા આપવા માટે કયા તત્ત્વ જવાબદાર છે?
45. શરીરની વૃદ્ધિ અને રિપેર માટે કયું તત્ત્વ જરૂરી છે?
46. બીમારીઓ સામે લડવા માટે કયા તત્ત્વ મદદરૂપ છે?
47. કયા છોડ કીડાઓને પકડીને પોષણ મેળવે છે?
48. કયો છોડ પરજીવી પોષણ કરે છે?
49. કયો છોડ ક્ષયજીવી પોષણ લે છે?
50. લાયકેનમાં કયો સજીવ ખોરાક બનાવે છે?
હાલનું સ્કોર: 0

બુધવાર, 26 માર્ચ, 2025

std 8 II SCIENCE II SEM 2 II જોડકા જોડો || CH 7

 std 8 II SCIENCE II SEM 2 II કિશોરાવસ્થા તરફ (અંતઃસ્ત્રાવી ગ્રંથી અને સ્ત્રવિત અંતઃસ્ત્રાવો)





કિશોરાવસ્થા તરફ (અંતઃસ્ત્રાવી ગ્રંથી અને તેનું કાર્ય)




કિશોરાવસ્થા તરફ





કિશોરાવસ્થા તરફ (રંગસૂત્રો)



કિશોરાવસ્થા તરફ



મંગળવાર, 25 માર્ચ, 2025

STD 8 || SCIENCE ||SEM 2 || તફાવત આપો

    CHAPTER 7 || કિશોરાવસ્થા તરફ (1)






  CHAPTER 7 || કિશોરાવસ્થા તરફ(2)




 CHAPTER 10 || ધ્વનિ





CHAPTER 13 || પ્રકાશ (1)







CHAPTER 13 || પ્રકાશ (2)




CHAPTER 13 || પ્રકાશ (3)


શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2025

STD 8 || SCIENCE|| QUESTION BANK|| SEM 2

 ONLINE QUESTION BANK


https://forms.gle/HVxQYHnovenGCxNo7


chapter 7👆🏻👆🏻👆🏻


https://forms.gle/fBawymin9PqenTG28


chapter 8 👆🏻👆🏻👆🏻


https://forms.gle/DRQwm9zPuUL59ef37


chapter 9 👆🏻👆🏻👆🏻


https://forms.gle/quw9hn5mSVcnsLDb9


chapter 10 👆🏻👆🏻👆🏻


https://forms.gle/k47mS2qWNH8dADHY8


chapter 11 👆🏻👆🏻👆🏻


https://forms.gle/njpWB2R1f14uM21X6


chapter 12 👆🏻👆🏻👆🏻


https://forms.gle/DWdby2vMDXk6CCPGA


chapter 13 👆🏻👆🏻👆🏻



શનિવાર, 21 સપ્ટેમ્બર, 2024

STD 8 || MATHS|| CHAPTER

પદાર્થોનું અલગીકરણ

Please fill the above data!
coin :  0

Name : Apu

Roll : 9

Total Questions:

Correct: | Wrong:

Attempt: | Percentage:

મંગળવાર, 20 ઑગસ્ટ, 2024

STD 8 || MATHS || CHAPTER 3

બહિષ્કોણ આધારિત પ્રશ્નો

Please fill the above data!
coin :  0

Name : Apu

Roll : 9

Total Questions:

Correct: | Wrong:

Attempt: | Percentage:

Wikipedia

શોધ પરિણામો